મફત ઊર્જા
મુક્ત વિશ્વ
સર્જનાત્મક વિશ્વ
સર્વત્ર ખુશી સહુની ખુશી
નિર્ભીક જીવન
સહુના માટે પ્રેમ સહુની સાથે પ્રેમ
--------------------------------------------------------------------------------------------------------------------------
"I have no ambitions other than to have a happy life and be free"
"મારી પાસે સુખી જીવન અને મુક્ત થવા સિવાય કોઈ મહત્ત્વાકાંક્ષા નથી"
હું જયારે આ બ્રમ્હાંડના પૃથ્વી નામના ગ્રહ પર આવ્યો ત્યારથી હું હંમેશા બધુજ મફત મેળવતો રહ્યો છું.
જેમ જેમ હું ઉંમરમાં મોટો થતો ગયો તેમ તેમ મને સતત તેવું સમજાવવાનો પ્રયતન થતો રહ્યો કે આ બધું મફત નથી હોતું ભાઈ , પણ મને કોઈ એ સમજાવશે કે આ ની મૂળ કિંમત શું હોય કે હોઈ શકે? અથવા તો કેવી રીતે હું કાઢી શકું.
મને આનો એક જવાબ મળ્યો તે છે મારું રચનાત્મક વિશ્વ , મુક્ત "My world Of Creativity"