2D, 3D અને 4D એટલે શું ?

2D, 3D અને 4D એટલે શું ?

D  એટલે કે Dimension – આયામ , માપ અથવા તો પરીમાણ

મુળભુત  Dimension  આયામ , માપ અથવા તો પરીમાણ કયા કયા કહી શકાય.

લંબાઈ , પહોળાઈ , ઉંચાઈ , ઊંડાઈ, જાડાઈ, સમય અને ગતિ ને આપણે મૂળભૂત Dimension – આયામ, માપ કે પરીમાણ તરીકે ગણી શકીએ.

દા.ત. : કાગળ પર દોરેલ ચિત્ર ને આપણે 2D કહી શકીએ. – આડી  લીટી , વર્તુળ , ત્રિકોણ , પંચકોણ  …. આ બધા 2D  આકાર છે

ઘન, શંકુ, પિરામિડ, નળાકાર…  આ બધા 3D આકાર છે. ઝાડ, ફૂલ , ફળ , રમકડાં , ગાડી , વિમાન , ટ્રેન , ઘર, ખુરસી , ટેબલ……..

જયારે જયારે 3D આકાર સમય / ગતિ માં આવે છે ત્યારે તે 4D માં બદલાઇ જાય છે પણ વાસ્તવ માં તેમનું તેમનું અસ્તિત્વ હોતું નથી.

ધબક્તુ હૃધય, 3D ચલચિત્રમાં  ઘણા બધા કેમેરા વડે ઉભી કરેલી ખાસ અસર વાળા ચિત્ર, દોડતી ગાડી કે ટ્રેન 4D  ના ઉદાહરણ તરીકે ગણી શકાય.

Image result for 2D IMAGE

Comparison (સરખામણી) between 2D, 3D and 4D

2D 3D 4D
Full Form Two-Dimensional Three-Dimensional Four- Dimensional
Definition Represents an object with just two dimensions, i.e. length, and height. Represents an object with three dimensions: Length, width, and height Represents an object with four dimensions: Length, width, height, and time/motion.
Representation Flat Life-like Abstract concept
Aspects Length, and height, no depth (width). Length, width, and height Length, width, height, and time/motion.
Mathematics The x-axis and y-axis. The x-axis, y-axis and the z-axis. Generated by applying the rules of vectors and coordinate geometry to a space with four dimensions, in particular a vector with four elements (a 4-tuple).
Geometry Rectangle, square, triangle, polygon, etc. Cylinder, sphere, cube, pyramid, prism, etc. Polychora (4-polytopes) made of polyhedra (made of two dimensional polygons).
Movies Regular films 3D Films that use optical illusion to create the representation of a three-dimensional film. A 3D film with the added effects that take place in specially designed theaters.

 

Back to Top