પરિકલ્પના – સંયુક્ત કુટુંમ્બ અને વ્યવસ્થા
December 6, 2018 Comments Off on પરિકલ્પના – સંયુક્ત કુટુંમ્બ અને વ્યવસ્થાवसुधैव कुटुम्बकम्। આપણે સહુ ધરતી માતા ના બાળકો. ધરતી એ જ મારો પરિવાર. બાળકોએ ભેગા મળી ધ્યેય બનાવ્યું ઉત્કૃષ્ઠ જીવન સ્થાપિત કરવાનું . ઉપર ગગન ને આંબવાનું અને સમુદ્ર ના ઊંડાણમાં ઉતારવાનું . કેવી રીતે ? સવાલ અનેક જવાબ સરળ કાર્ય કઠીન ! જન્મ મરણ ની સતત ચાલતી પ્રક્રિયા અને તેમાંથી થયું કોઈક કોઇક ને જ્ઞાન,…
Read more