2D, 3D અને 4D એટલે શું ?
D એટલે કે Dimension – આયામ , માપ અથવા તો પરીમાણ
મુળભુત Dimension આયામ , માપ અથવા તો પરીમાણ કયા કયા કહી શકાય.
લંબાઈ , પહોળાઈ , ઉંચાઈ , ઊંડાઈ, જાડાઈ, સમય અને ગતિ ને આપણે મૂળભૂત Dimension – આયામ, માપ કે પરીમાણ તરીકે ગણી શકીએ.
દા.ત. : કાગળ પર દોરેલ ચિત્ર ને આપણે 2D કહી શકીએ. – આડી લીટી , વર્તુળ , ત્રિકોણ , પંચકોણ …. આ બધા 2D આકાર છે
ઘન, શંકુ, પિરામિડ, નળાકાર… આ બધા 3D આકાર છે. ઝાડ, ફૂલ , ફળ , રમકડાં , ગાડી , વિમાન , ટ્રેન , ઘર, ખુરસી , ટેબલ……..
જયારે જયારે 3D આકાર સમય / ગતિ માં આવે છે ત્યારે તે 4D માં બદલાઇ જાય છે પણ વાસ્તવ માં તેમનું તેમનું અસ્તિત્વ હોતું નથી.
ધબક્તુ હૃધય, 3D ચલચિત્રમાં ઘણા બધા કેમેરા વડે ઉભી કરેલી ખાસ અસર વાળા ચિત્ર, દોડતી ગાડી કે ટ્રેન 4D ના ઉદાહરણ તરીકે ગણી શકાય.
Comparison (સરખામણી) between 2D, 3D and 4D
2D | 3D | 4D | |
Full Form | Two-Dimensional | Three-Dimensional | Four- Dimensional |
Definition | Represents an object with just two dimensions, i.e. length, and height. | Represents an object with three dimensions: Length, width, and height | Represents an object with four dimensions: Length, width, height, and time/motion. |
Representation | Flat | Life-like | Abstract concept |
Aspects | Length, and height, no depth (width). | Length, width, and height | Length, width, height, and time/motion. |
Mathematics | The x-axis and y-axis. | The x-axis, y-axis and the z-axis. | Generated by applying the rules of vectors and coordinate geometry to a space with four dimensions, in particular a vector with four elements (a 4-tuple). |
Geometry | Rectangle, square, triangle, polygon, etc. | Cylinder, sphere, cube, pyramid, prism, etc. | Polychora (4-polytopes) made of polyhedra (made of two dimensional polygons). |
Movies | Regular films | 3D Films that use optical illusion to create the representation of a three-dimensional film. | A 3D film with the added effects that take place in specially designed theaters. |